Sbs Gujarati - Sbs

અંબાણી-અદાણી મુદ્દે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના એકબીજા પર આકરા પ્રહારો

Informações:

Synopsis

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રચાર દરમિયાન આકરા પ્રહાર. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.