Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે માઇગ્રેશન કરાર: સ્ટુડન્ટ - પ્રોફેશનલ્સ માટે નવા વર્ક વિસા અમલમાં આવશે

Informações:

Synopsis

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માઇગ્રેશન બાબતો અંગે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારથી બંને દેશોના લોકોને, ભારતથી સ્ટુડન્ટ વિસા તથા વર્ક વિસા પર ઓસ્ટ્રેલિયા આવતા વ્યવસાયિકોને કેવી અસર થશે તે વિશે જાણીએ. SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.