Sbs Gujarati - Sbs

ભારત-ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોની મુલાકાતથી ઉત્સાહિત ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયની અપેક્ષાઓ

Informações:

Synopsis

ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોની બેઠકથી બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત થાય અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી દેશના નાગરિકોને લાભ થાય. તે અંગે સિડનીના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયના સભ્યોએ SBS Gujarati સાથે વાત કરી હતી.