Sbs Gujarati - Sbs
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 54:10:03
- More information
Informações:
Synopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodes
-
SBS Gujarati News Bulletin 2 May 2023 - ૨ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
02/05/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to resolve divorce disputes without going to court - કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય
02/05/2023 Duration: 10minDivorce is one of the most stressful transitions people can experience in life. Given the high financial and emotional costs of going to court, the Australian legal system incentivises mediation and family dispute resolution alternatives prior to litigation. - કોઇ પણ વ્યક્તિના જીવનમાં શક્ય એવા બદલાવમાં છૂટાછેડાની પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ બની શકે છે. કોર્ટના ઉચ્ચ નાણાકીય અને ભાવનાત્મક ખર્ચને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયન કાનૂની પ્રણાલી કેસ અગાઉ કૌટુંબિક વિવાદ ઉકેલ અને મધ્યસ્થી જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં છૂટાછેડા સંબંધિત વધુ જાણકારી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 1 May 2023 - ૧ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
01/05/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઇવર સંજય પટેલ અને 11 વર્ષીય બાળક વચ્ચે હ્દયસ્પર્શી કિસ્સો
01/05/2023 Duration: 08minગુજરાતી-ઓસ્ટ્રેલિયન બસ ડ્રાઇવર સંજય પટેલ ફરજ દરમિયાન એક મહિલા દ્વારા વંશીય ટીપ્પણીનો ભોગ બન્યા હતા. આ ઘટનાથી અપસેટ થયેલા સંજયને 11 વર્ષીય બાળકે સાંત્વના આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સંજયે આ બનાવ અને બાળકની એક નાની કાળજીએ કેવી રીતે તેમનું દિલ જીતી લીધું તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 28 April 2023 - ૨૮ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
28/04/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
માત્ર મિત્રો માટે બનાવેલું કિશોરકાકાનું કિરદાર આજે ઘરે-ઘરે પહોંચી ગયું : સ્મિત પંડયા
28/04/2023 Duration: 09minસ્મિત પંડયા જેમને ગુજરાતી હાસ્યરસિકો કિશોરકાકાના નામે ઓળખે છે, તે હાલમાં એરિસ બોલીડાન્સ સ્કૂલ દ્વારા આયોજિત ગુજરાતી કોમેડી નાઇટ કાર્યક્રમમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા આવ્યા છે. ગુજરાતી પરિવારની રોજીંદી જિંદગીના સંવાદોને કોમેડી સ્વરૂપે તેમના અનોખા અવાજમાં રજૂ કરવા માટે જાણિતા કિશોરકાકાના પાત્રનું સર્જન કેવી રીતે થયું તે વિશે સાંભળો સ્મિતની SBS Gujarati સાથેની રસપ્રદ મુલાકાત.
-
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાના નિધન બાદ શરીરના 8 અંગોનું દાન, 7 લોકોને નવજીવન મળશે
28/04/2023 Duration: 06minવેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ સ્થિત ભારતીય મૂળની મહિલા સૌજન્યાનું નિધન થયા બાદ પતિ કલ્યાણે તેમના આઠ અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. હવે સૌજન્યાના અંગો ઓસ્ટ્રેલિયામાં સાત વ્યક્તિઓને નવજીવન આપશે.
-
SBS Gujarati News Bulletin 27 April 2023 - ૨૭ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
27/04/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર, ટેમ્પરરી વિસાધારકો માટે પર્મેનન્ટ રેસીડન્સીનો માર્ગ નક્કી થશે
27/04/2023 Duration: 10minઓસ્ટ્રેલિયાના હોમ અફેર્સ મંત્રી ક્લેર ઓ-નેલે દેશની માઇગ્રેશન પ્રણાલીમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા માંગતા ટેમ્પરરી વિસાધારકોને ફેરફારની કેવી અસર થશે તથા આગામી સમયમાં માઇગ્રેશન પ્રણાલી કેવી રીતે કાર્ય કરશે તે વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 26 April 2023 - ૨૬ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
26/04/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ગુજરાતી સમુદાયની મજાક કરે તેવી ભૂમિકા ભજવવાથી દૂર રહું છું: કવિન દવે
26/04/2023 Duration: 10minગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કોમેડી અને ગંભીર બંને પ્રકારની ભૂમિકા ભજવવા માટે જાણિતા ગુજરાતી કલાકાર એટલે કવિન દવે. વાઇબ્રન્ટ ગુજરાત ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવી રહેલા અભિનેતા કવિન દવેએ તેમના ડ્રીમ રોલ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
૨૫ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
25/04/2023 Duration: 05minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
કેવા નજીવા ફેરફાર કરીને બાળકોને લંચબોક્સમાં મજેદાર વાનગીઓ આપી શકાય
25/04/2023 Duration: 11minદરેક માતાને પ્રશ્ન હોય કે શાળાએ જતા બાળકને લંચબોક્સમાં શું આપવું? બાળકો લંચબોક્સમાં આપવામાં આવેલો નાસ્તો કે ભોજન ઘરે પાછું ન લાવે તે માટે સ્વાદિષ્ટ અને સ્વાસ્થવર્ધક ટીફિન કેવી રીતે બનાવી શકાય, નોકરી સાથે તેઓ કેવી રીતે મેનેજ કરે છે એ વિશે માહિતી આપી રહ્યા છે કુંજન પટેલ તથા પ્રિન્સી પટેલ. તેમની સાથેનો સંવાદ માણવા માટે ઉપર આપેલા ઓડિયો બટન પર ક્લીક કરો.
-
SBS Gujarati News Bulletin 24 April 2023 - ૨૪ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
24/04/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Gujarati: The Ode of Remembrance - Gujarati: ઓડ ઓફ રીમેમ્બરન્સ - શહીદોને શ્રદ્ધાંજલિ
24/04/2023 Duration: 38sThe Ode of Remembrance is a poem that is commonly recited at Anzac Day services to commemorate wartime sacrifice. In collaboration with the Australian War Memorial, SBS presents the Ode of Remembrance in 45 languages. - Ode of Remembrance એટલે કે શહિદોને શ્રદ્ધાંજલિ. યુદ્ધમાં બલિદાન આપનારા સૈનિકોની યાદમાં Anzac Day ના રોજ આ કાવ્યનું પઠન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ સાથે સંકલન કરીને SBS એ 45 ભાષાઓમાં Ode of Remembrance પ્રસ્તુત કર્યું છે.
-
SBS Gujarati News Bulletin 21 April 2023 - ૨૧ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
21/04/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો ઓસ્ટ્રેલિયામાં વસતા દાઉદી વોહરા સમુદાય અને તેમની રમઝાન ઇદની ઉજવણીઓ વિશે
21/04/2023 Duration: 09min1970ના દાયકામાં ઓસ્ટ્રેલિયા આવેલા દાઉદી વોહરા સમુદાયના વડીલ ડોક્ટર શાકીર નગરી સહીત પર્થ સ્થિત દાઉદી વોહરા સમાજના સભ્યોના ઇદના સંદેશ તથા મહિના સુધી ઉપવાસ કર્યા બાદ તેઓ કેવી રીતે તહેવાર મનાવશે તેમની પાસેથી જાણીએ.
-
૨୦ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
20/04/2023 Duration: 06minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to protect yourself from identity theft in Australia - ઓસ્ટ્રેલિયામાં તમારી વ્યક્તિગત ઓળખની ચોરીથી કેવી રીતે બચશો
20/04/2023 Duration: 10minIdentity crime is a significant threat in Australia, with a growing number of people falling victim every year. Those impersonated often face severe consequences, including financial losses, damage to their credit score, and legal ramifications. Here are some steps you can take to reduce your risk of having your personal information stolen or misused. - ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિગત ઓળખની ચોરીનું મોટું જોખમ રહેલું છે અને ભોગ બનતા લોકોએ ઘણી વખત નાણાકીય નુકસાન, ક્રેડિટ સ્કોરને નુકસાન જેવી બાબતોનો સામનો કરવો પડે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારી અંગત માહિતીની ચોરી અથવા તેની સાથેના દુરુપયોગના જોખમને ઘટાડવા કેવા પગલાં લઈ શકો છો.
-
SBS Gujarati News Bulletin 19 April 2023 - ૧૯ એપ્રિલ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
19/04/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.