Sbs Gujarati - Sbs
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 54:10:03
- More information
Informações:
Synopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodes
-
શિયાળામાં હિટર - ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ કરશો? આ બાબતોનું ધ્યાન રાખી પરિવાર અને ઘરને આગથી બચાવો
15/04/2024 Duration: 10minઓસ્ટ્રેલિયામાં આગામી શિયાળાના સમયમાં હિટર અને ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ વધશે અને એના કારણે ઘરમાં આગ લાગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી જ, સ્મોક અલાર્મનું નિયમિતપણે પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે જેથી, જો ઘરમાં આગની પરિસ્થિતિનું નિર્માણ થાય તો વહેલી ચેતવણી મળે અને જીવન બચી શકે. દર મહિને તમારા સ્મોક એલાર્મ ચેક કરવાનું તમારી જાતને યાદ કરાવવા માટે અલાર્મ સેટ કરો ને તેની ચકાસણી માત્ર 10 સેકન્ડમાં કરો.
-
SBS Gujarati News Bulletin 12 April 2024 - ૧૨ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
12/04/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 11 April 2024 - ૧૧ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
11/04/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં એક નવા સ્કેમમાં દંપતિએ 800,000થી વધુ ડોલર ગુમાવ્યા
11/04/2024 Duration: 05minઓસ્ટ્રેલિયામાં હાલમાં એક નવા સ્કેમનો ભોગ બનીને દંપત્તિએ 8 લાખ ડોલર ગુમાવ્યાની માહિતી મળી રહી છે. 'ફેક ઈન્વોઈસ' સ્કેમ કેવી રીતે થાય છે અને તમે કેવા પગલાં લઇ તેનાથી બચી શકો છો એ વિશે જાણો.
-
SBS Gujarati News Bulletin 10 April 2024 - ૧૦ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
10/04/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ડૂબવાથી મૃત્યુમાં વધારો થતા નિઃશુલ્ક સ્વિમિંગ શીખવવાની યોજના
10/04/2024 Duration: 06minઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયમાં માઇગ્રન્ટ્સ સમુદાયના સભ્યોના પાણીમાં ડૂબવાથી થતા મૃત્યુના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે, મફત સ્વિમિંગ શીખવવાની એક પહેલ શરૂ થઇ છે. વધુ માહિતી રીપોર્ટમાં મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 9 April 2024 - ૯ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
09/04/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Understanding Australia’s precious water resources and unique climate - ઓસ્ટ્રેલિયાના અમૂલ્ય જળ સંસાધનો અને અનન્ય આબોહવાને સમજીએ
09/04/2024 Duration: 10minAustralia is the driest of all inhabited continents with considerable variation in rainfall, temperature and weather patterns across its different climate zones. Here's why this vast land boasts one of the planet's most unique climates. - ઓસ્ટ્રેલિયા તેના વિવિધ આબોહવા ઝોનમાં વરસાદ, તાપમાન અને હવામાનની વિવિધતા સાથે માનવ વસવાટ ધરાવતા ખંડોમાં સૌથી શુષ્ક છે. જાણો, શા માટે ઓસ્ટ્રેલિયા જેવા વિશાળ દેશમાં અનોખી આબોહવા જોવા મળે છે.
-
८ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
08/04/2024 Duration: 03minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સાયબર બુલિંગના વધતા બનાવો અને તેની ગંભીર અસર સામે તમારા બાળકોની સુરક્ષા કેવી રીતે કરશો
08/04/2024 Duration: 12minવધતા ઈન્ટરનેટના ઉપયોગના કારણે સાયબર બુલિંગના પ્રમાણમાં પણ વધારો થયો છે. તેના કારણો અને ઇન્ટરનેટના માધ્યમથી થતા દુષણ સામે બચવાના ઉપાય તથા જો તમે ભોગ બન્યા હોય તો કેવા પગલાં લઇ શકાય તે જણાવી રહ્યા છે સાયબર એક્સપર્ટ અદનાનભાઈ પટેલ.
-
SBS Gujarati News Bulletin 5 April 2024 - પ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
05/04/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Understanding bankruptcy and its consequences in Australia - ઓસ્ટ્રેલિયામાં નાદારી જાહેર કરવાનો મતલબ શું અને તેની કેવી અસરો થઇ શકે એ વિશે જાણો
05/04/2024 Duration: 10minBankruptcy can be complicated for many people, as it can bring about feelings of financial shame and stigma. However, it may be the only way to alleviate financial distress in some cases. If you struggle to manage your debts, filing for bankruptcy could be an option. - નાદારી નોંધાવવી એ ઘણા લોકો માટે જટિલ હોઈ શકે છે, કારણ કે તે નાણાકીય શરમ અને કલંકની લાગણીઓ લાવી શકે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં તે નાણાકીય તકલીફને દૂર કરવાનો એકમાત્ર રસ્તો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સ્પલેન્ડના રીપોર્ટમાં જાણીએ ઓસ્ટ્રેલિયામાં નાદારી નોંધાવવી એટલે શું અને તેનાથી કેવી અસરો થઇ શકે.
-
SBS Gujarati News Bulletin 4 April 2024 - ૪ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
04/04/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 3 April 2024 - ૩ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
03/04/2024 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ભારતની ક્રિકેટ ટીમના મહત્વના સભ્ય સોહમ દેસાઇ પાસેથી જાણો ફિટનેસના આધારે કેવી રીતે થાય છે ખેલાડીની પસંદગી
03/04/2024 Duration: 14minક્રિકેટ સાથે વિવિધ સ્તરે સંકળાયેલા અને અલગ અલગ ઉંમરના ખેલાડીઓ કેવી રીતે ફિટનેસ સુધારી ઇજાઓથી બચી શકે તે જણાવી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ ગુજરાતી સોહમ દેસાઈ.
-
SBS Gujarati News Bulletin 2 April 2024 - ૨ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
02/04/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 1 April 2024 - ૧ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
01/04/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
અંગ્રેજી ભાષાનું ઉચ્ચ જ્ઞાન માઇગ્રન્ટ્સને નોકરીઓ મેળવવા અને મિત્રતા કેળવવામાં મદદરૂપ
01/04/2024 Duration: 11minસ્કીલ્ડ માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઓસ્ટ્રેલિયાની સફર અને ઝડપથી તેમની ઈચ્છા મુજબની નોકરી મેળવવામાં અંગ્રેજી ભાષાના મહત્વને અભ્યાસમાં સમાવવામાં આવ્યું છે. કેટલાક લોકો ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા પછી જ કૌશલ્યની અછત ધરાવતા ક્ષેત્રોમાં નોકરીઓ મેળવી સરેરાશ પગાર કરતાં વધુ સારી કમાણી કરી રહ્યા છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
-
SBS Gujarati News Bulletin 29 March 2024 - ૨૯ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
29/03/2024 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Australian Easter: Exploring social and cultural traditions beyond religion - ઓસ્ટ્રેલિયન ઇસ્ટર: સામાજીક અને સાંસ્કૃતિક મહત્વને સમજો
29/03/2024 Duration: 09minEaster holds great significance for Christians. Yet, for those of different faiths or non-religious backgrounds, it presents a chance to relish a four-day weekend, partake in family and social gatherings, engage in outdoor activities, and attend events where children take centre stage. Here's your essential guide to celebrating Easter in Australia. - ક્રિશ્ચિયન સમુદાય માટે ઇસ્ટરનું વિશેષ મહત્વ છે. જોકે, અન્ય સમુદાયના લોકો માટે તે ચાર દિવસની રજા માણવાનો સમય છે. જેમાં સામાજીક મેળાવડા અને આઉટડોર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આવો, ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણિએ ઇસ્ટરનું ઓસ્ટ્રેલિયામાં રહેલા મહત્વ વિશે.